ISIની મહિલા એજન્ટે રાજસ્થાનમાં એક સરકારી કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યોઃ આર્મીની મહત્વની માહિતી મેળવી
દિલ્હીઃ પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પોતાના જાસુસો મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવતા હોવાનું અવાર-નવાર સામે આવ્યું છે. હવે જાસુસી માટે આઈએસઆઈ મહિલાઓને ઉપયોગ કરતા થઈ ગયા હતા. આઈએસઆઈની મહિલા એજન્ટે રાજસ્થાનના જયપુરમાં રેલવે પોસ્ટ સર્વિસના કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ તેના મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવી હોવાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના […]