દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત રહેશે
નવી દિલ્હીઃ ‘વિકસીત ભારત’ અને ‘ભારત – લોકતંત્ર કી માતૃકા’ થીમ સાથે, 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે. શુક્રવારે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ જણાવ્યું હતું કે, પરેડનો મુખ્ય હિસ્સો મહિલાઓ માર્ચિંગ ટુકડીઓ બનાવશે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો અને સંગઠનોની […]