યુપીમાં મહિલા કર્મીઓને રાહત – હવે સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી મહિલાઓની સંમતિ હશે તો જ ફરજ પર રાખવામાં આવશે
યુપીમાં મહિલા કર્મીઓને રાહત સાંજે 7 થી સવારે 6 વાગ્યા સુધી મહિલાઓ ફરજ માટે બંઘાયેલી નહી રહે સંમતિ હશે તો જ ફરજ પર રાખવામાં આવશ લખનૌઃ- ઉત્તરપ્રદેશની સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને સતર્ક બની છે.મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે મહિલાઓ રાત્રી ડ્યૂટિ માટે બંધાયેલી રહેશે નહી પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]