પુરુષો કરતાં વધુ મહિલાઓ માનસિક સ્વાસ્થ્યનો શિકાર બને છે, જાણો કારણ અને સારવાર
નવી દિલ્હીઃ ‘લેન્સેટ રિપોર્ટ’ અનુસાર, દક્ષિણ એશિયાની મહિલાઓ મોટાભાગે પીઠના નીચેના ભાગમાં દુખાવોથી પીડાય છે. આ રોગ દક્ષિણ એશિયાની મહિલાઓમાં વધુ જોવા મળે છે. દક્ષિણ એશિયા ઉપરાંત યુરોપ, પૂર્વ યુરોપ અને મધ્ય એશિયાની મહિલાઓમાં આ પ્રકારનો રોગ જોવા મળ્યો છે. સંશોધનકર્તાએ દાવો કર્યો છે કે લિંગના આધારે સ્ત્રી અને પુરૂષ અલગ-અલગ પ્રકારની બીમારીઓથી પીડાય છે. […]