આ વર્ષે ધૂળેટી સાથે ઉજવાશે મહિલા દિવસ,જાણો આ દિવસનું મહત્વ અને ઈતિહાસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓના સન્માન માટે ઉજવવામાં આવે છે.આ દિવસ લિંગ સમાનતા, મહિલાઓ માટે સમાન અધિકારો, હિંસા અને મહિલાઓ સામે દુર્વ્યવહાર અને પ્રજનન અધિકારો જેવા તાત્કાલિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ દિવસ તમામ પ્રકારની મહિલાઓના સન્માન માટે ઉજવવામાં આવે છે.તો […]