નારી શક્તિ વંદન બિલના સમર્થનમાં I.N.D.I.A.ની સહયોગી પાર્ટીઓના સાંસદો મતદાન કરશે
નવી દિલ્હીઃ પીએમ મોદીની સરકારે સંસદમાં નારી શક્તિ વંદન બિલ રજુ કર્યું છે. જેથી મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મામલે લોકસભા અને રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે, I.N.D.I.A.ની સહયોગી પાર્ટીઓના નેતાઓની આજની બેઠકમાં એ […]