1. Home
  2. Tag "won gold"

નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા બાદ ઓલિમ્પિકમાં પ્રથમ વખત જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ સર્બિયાના મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને 7-6, 7-6થી હરાવ્યો. ઓલિમ્પિક ઈતિહાસમાં જોકોવિચનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. તેણે અગાઉ બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. યુવા અલ્કારાઝ માટે આ પ્રથમ ઓલિમ્પિક સિલ્વર છે. મેન્સ ટેનિસ ઈતિહાસમાં સૌથી વધુ 24 […]

એશિયન ગેમ્સ 2023: મિકસ્ડ ડબલ ટેનિસમાં ભારતે જીત્યો ગોલ્ડ

નવી દિલ્હીઃ ચીનમાં રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ વિવિધ રમાતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન મિકસ્ડ ડબલ્સ ટેનિસમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને રૂતુજા ભોસલેએ ગોલ્ડ મેડલ જીતીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં નવ ગોલ્ડ મેડલ જીતીને મેડલ લિસ્ટમાં ચોથા ક્રમ ઉપર છે. ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને […]

નેશનલ ગેમ્સ: મીરાબાઈએ 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારે મીરાબાઈ ચાનુ અને સંજીતા ચાનુ વચ્ચે વ્યૂહાત્મક લડાઈ સાથે 36મી નેશનલ ગેમ્સમાં મહિલાઓની 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધા અપેક્ષિત રેખાઓ પર ખુલી હતી. અંતે, મીરાબાઈ કુલ 191 કિગ્રા (સ્નેચ 84 કિગ્રા, ક્લીન એન્ડ જર્ક 107 કિગ્રા)ની લિફ્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સંજીતાએ કુલ 187 કિગ્રા (સ્નેચ 82 કિગ્રા, સી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code