આ રીતે અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર,દરવાજા બનાવવા માટે આ ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ
લખનઉ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પહેલો માળ ઓક્ટોબર અથવા નવેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. તે પછી, ફ્લોર અને છત પર માર્બલ લગાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024માં અથવા તેની આસપાસ મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. મંદિર એવી રીતે બનાવવામાં આવી […]