માંડવીમાં બની 207 ફુટ્સની લાકડાંની ક્રુઝ , દુબઈના શાહી પરિવારે આપ્યો હતો ઓર્ડર
ભૂજઃ માંડવીના દરિયાકિનારે એક લાકડાની બોટ 207 ફૂટની ક્રુઝ, A380 એરબસ સાથે તૈયાર થઈને ઉભી છે. આ બોટ કદાચ અત્યાર સુધી બનાવવામાં આવેલી તમામ બોટમાં સૌથી લાંબી છે. માંડવીમાં છેલ્લા 400 વર્ષથી હાથથી વહાણ તૈયાર કરવામાં આવે છે અને માંડવીમાં તૈયાર કરવામાં આવેલા વહાણના વખાણ પણ થતા હોય છે. અને હવે આ જ માંડવીમાં સૌથી […]