કચ્છમાં સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓની હાલત કફોડી
ભુજ : કચ્છ જિલ્લામાં માલધારીઓ પાસે પશુધનમાં ઘેટાઓ સંખ્યા સૌથી વધુ હોય છે. માલધારીઓ પશપાલનની સાથે ઘેટાના ઊન વેચીને આવક મેળવતા હોય છે. પરંતુ કોઈ કારણસર સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના કાળમાં માલધારીઓને પણ સહન કરવું પડ્યું છે. લાંબા સમયની સરકારે ઊનની ખરીદી બંધ કરી હોવાથી માલધારીઓની મુશ્કેલી વધી છે. […]