1. Home
  2. Tag "Work completed"

અમદાવાદમાં રોડનું મજબુતાઈથી કામ પૂર્ણ થયાં બાદ જ કોન્ટ્રાક્ટરોને નાણા ચુકવાશે, AMC

અમદાવાદઃ  શહેરમાં વિવિધ વિસ્તારોમાં બનતા નવા રોડ મહિનાઓમાં તૂટી જતા હોવાથી રોડની ગુણવત્તા સામે પ્રશ્નો ઊઠ્યા હતા. આથી મ્યુનિ.કમિશનરે  શહેરમાં નવા બનતા રોડની ગુણવત્તાનું ધોરણ તપાસ્યા બાદ અને કેટલું કામ પૂરું થયું છે તેની ચકાસણી કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ચૂકવવાનો આદેશ કર્યો છે. શહેરમાં અત્યારે જે રસ્તાઓ બની રહ્યા છે, તેમાં ગુણવત્તાના ધોરણો યોગ્ય […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ, રિપોર્ટ યોગી સરકારને સોંપાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના 75 કિ.મીનું પિયર વર્કનું કામ પૂર્ણ થયુઃ રેલવે મંત્રાલય

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટગતિએ આગળ વધી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે તાજેતરમાં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના પ્રશ્નના જવાબમાં રેલ્વેએ માહિતી આપી હતી કે “ગુજરાતમાં 86 કિમી ફાઉન્ડેશન વર્ક  અને 75 […]

સુરતના ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ, 5મી જુને સભાસદોનું સ્નહ મિલન, PMના હસ્તે લોકાર્પણ કરાશે,

સુરતઃ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતમાં આકાર પામ્યું છે. જેના નિર્માણનું 100 ટકા કામ પૂર્ણ થયું છે, હવે ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે વડાપ્રધાનનો સમય માગવામાં આવ્યો છે. બીજીબાજુ આગામી પાંચમી જૂને ગણેશ સ્થાપના સાથે ટ્રેડિંગ હબના સભાસદોના એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)ના […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરના રન-વેનું કામ પૂર્ણ થયા બાદ રોજ 250 ફ્લાઈટ્સ ઉડાન ભરશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરને રન-વેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટ્સનું આવાગમન વધશે.  એરપોર્ટ પર હવે ડાયરેક્ટ ફ્લાઇટના સ્લોટને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ્સની ફ્રિકવન્સી દરરોજ 100 જેટલી વધવાની આશા છે. રનવે પર રિ-કાર્પેટિંગનું કામ દોઢ મહિના પહેલા શરૂ થયું હતું […]

બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજનું કામ પૂર્ણ થયાને મહિના વીતિ ગયા, પણ ટ્રેન શરૂ કરlતી નથી

અમદાવાદઃ બોટાદથી અમદાવાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇનનું ગેજ કન્વર્ઝનનું કામ મહિનાઓથી પૂર્ણ થઈ ગયું હોવા છતાં, નાના નાના કામો આટોપી લેવામાં રેલ તંત્ર આળસ અનુભવી રહ્યું હોવાને કારણે હજુ પણ નવા ટ્રેક પર મુસાફર ટ્રેન દોડાવી શકાતી નથી. બોટાદ થી લોથલ વચ્ચેનું લાઈનનું રેલવે સેફટીની કમિશનર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યાને મહિનાઓ વિતી ગયા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code