વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે પણ હજુ પૂર્ણ થયુ નથી
વડોદરા: શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિ.મી ઓવરબ્રિજનું કામ વર્ષ 21017થી ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કે, ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. હવે તો સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યએ પણ બ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી છે. વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે. કારણ […]