અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેનું કામ ચાર વર્ષના વિલંબ બાદ માર્ચમાં પૂર્ણ થશે
અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગને સિક્સલેન બનાવવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે, ધીમી ગતિએ ચાલતું કામ ક્યારે પુરૂ થશે તે પ્રશ્ન છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં એવું આશ્વાસન આપ્યું હતું કે, આગામી માર્ચ 2024 સુધીમાં કામ પૂર્ણ કરી દેવાશે. અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવેનું કામ જાન્યુઆરી 2020 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્યાંક હતું, […]