અમદાવાદમાં આંબાવાડીમાં કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત, 4ને બચાવાયા
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક પાસે આવેલા જુના જીએસટી ભવનની પાછળ શ્યામ કામેશ્વર હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલતુ હતુ ત્યારે ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકો દટાયા હતા. જેમાં 13 વર્ષના અલ્કેશ નામના સગીરનું દટાઈ જતા મોત નિપજ્યુ હતુ. ફાયર બ્રિગેડ દ્વારા ચાર શ્રમિકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ બનાવની વિગતો એવી […]