1. Home
  2. Tag "WORKERS"

ગુજરાતઃ અન્ય રાજ્યોમાંથી શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ

અમદાવાદઃ કોરોના કાળમાં સૌથી વધુ અસર પરિવહન ક્ષેત્રે થઈ હતી. હવે કોરોનાના કેસ ઘટતા પુનઃ એસટીથી લઈને રેલવે સુધીની જાહેર પરિવહન સેવા રાબેતા મુજબ બની રહી છે. જેમાં કોરોનાના ડરને લીધે વતન ગયેલા શ્રમિકો ગુજરાત પરત ફરી રહ્યા હોવાથી હાલ ટ્રેનોમાં ભારે બીડ જોલા મળી રહી છે.રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં […]

કોરોનાને લીધે શ્રમિકોએ વતનની વાટ પકડતા તેમને રોકવા માટે ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કર્યા

અમદાવાદઃ ગુજરાતભરમાં  ફરીથી  કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. તેથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ  ગુજરાતથી પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉધોગપતિઓ ચિંતાતુર બન્યા છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ કોરોના કાબુમાં નહીં આવતા લૉકડાઉન આપવામાં આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ […]

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]

કોરોના મહામારીને પગલે અસંગઠીત ક્ષેત્રના 20 ટકા કામદારો હજુ બેકાર

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અનલોકમાં ધીરે-ધીરે વેપાર-ધંધા શરૂ થયાં હતા. લોકડાઉનમાંથી તબકકાવાર મુકિતને છ મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં અસંગઠીત ક્ષેત્રના 20 ટકા કામદારો હજુ બેકાર હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ઓકટોબરથી ડીસેમ્બરના સમય ગાળામાં જીવન નિર્વાહની હાલત સંબંધી આ સર્વેમાં એવુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code