ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં પાંચ ધારાસભ્યો ધરાવતા AAPને સ્થાન ન મળ્યું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી 23 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. વિધાનસભામાં વિપક્ષના સભ્યોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી પ્રશ્નોતરી દરમિયાન ગરમાગરમી જોવા મળે તેમ લાગતું નથી. દરમિયાન બજેટ સત્રમાં હાથ ધરાતી કામગીરી, બેઠકો અને કામકાજની યાદીની બાબતોની તૈયારી માટે કામકાજ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. વિધાનસભા બેઠકમાં પહેલી વખત પાંચ બેઠકો જીતનારી આમ આદમી પાર્ટીના […]