1. Home
  2. Tag "workout"

વર્કઆઉટ કર્યા પછી હાથમાં થાય છે દુખાવો, તો આ એક્સરસાઈઝ કરવાથી મળશે રાહત

ઘણીવાર વર્કઆઉટ કર્યા પછી કાંડામાં દુખાવો થવા લાગે છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે તમારે કેટલીક એક્સરસાઈઝ કરવી જોઈએ. વર્કઆઉટ કરવાથી શરીર સારુ રહે છે. એક્સરસાઈઝ કરવાથી શરીર અને મગજ બંન્ને વચ્ચેનો તાલમેલ એકદમ સારો રહે છે. વર્કઆઉટ કરવાથી કાંડાનો દુખાવો ઓછો થાય છે. વર્કઆઉટ કરવાથી કાંડામાં દુખાવો થવા લાગે છે. તેના માટે તમારે સીધુ […]

તમને શાહિદ કપૂરની ભાઇ સાથે જોવા મળી ગજબની કેમેસ્ટ્રી, વર્કઆઉટની ઝલક જોઇને ફિદા થઇ જશો

દરેક લોકો જાણે છે શાહિદ કપૂર પોતાની એક્ટિંગથી લઇને બીજી અનેક રીતે લોકોને ફિદા કરી દે છે. આ સાથે પોતાની બોડી ફિટ રાખવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. શાહિદ કપૂર ફેન્સને અવારનવાર કોઇને કોઇ અપડેટ આપતા રહે છે. જો કે હાલમાં શાહિદ કપૂરની આ તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા […]

વધારે વજન ધરાવતા લોકોને સાંજના વર્કઆઉટથી વધારે ફાયદો થાય છે? જાણો શુ કહે છે અભ્યાસ

ખાસ કરીને એવા લોકો જેમનો વજન ખુબ જ વધારે છે. તેમને સાંજના સમયે વર્કઆઉટ કરવું જોઈએ. સાંજે વર્કઆઉટ કરવાથી વધારે ફાયદા થાય છે. આ કરવાથી તેમનું મેટાબોલિઝમ સ્લો અને ઉંઘ સારી રહે છે. સવારનું વર્કઆઉટ સારુ હોય છે પણ જાડા લોકોને માટે સાંજનું વર્કઆઉટ વધારે સારુ હોય છે. એક અભ્યાસ મુજબ સવારથી વધારે સાંજનું વર્કઆઉટ […]

પહેલીવાર વર્કઆઉટ કરતા પહેલા જાણો ઈજાથી બચવાના આ રસ્તા

કસરત કરવાની ટેવ પાડવી સરળ નથી.લોકો માટે માત્ર વ્યાયામ કરવા માટે સમય કાઢવો એ મુખ્ય પરિબળ નથી, પરંતુ પીડા અને ઈજાનો ડર પણ એક કારણ છે કે લોકો કસરત શરૂ કરવાથી રોકે છે. જો કે, કસરત કરવાથી પીડા કે ઈજા થાય તે જરૂરી નથી.કસરત શરૂ કરતી વખતે પીડા અને ઈજાના જોખમને ટાળવા માટે તમે અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code