1. Home
  2. Tag "workshop"

આધાર કાર્ડનો મહત્તમ લાભ સંદર્ભે ગાંધીનગરમાં યોજાયો વર્કશોપ

Maximum Impact out of Aadhar” વર્કશોપનું ઉદ્ઘાટન મુખ્ય સચિવે કર્યુ, વિવિધ યોજનાની જાણકારી લોકોને ઘેર બેઠા મળી શકે તેની ચર્ચા કરાઈ, વર્કશોપમાં 200થી વધુ અધિકારીઓએ ભાગ લીધો ગાંધીનગરઃ ગુજરાતમાં આધારનો મહત્તમ લાભ મેળવવાના પ્રયત્નો હેઠળ, UIDAI રાજ્ય કચેરી ગુજરાત અને DST ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, નવા સચિવાલય ખાતે Deriving Maximum Impact out of Aadhar” વર્કશોપનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ  રાજકુમાર […]

ગાંધીનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓનો લોકસભાની ચૂંટણીના સંદર્ભે વર્કશોપ યોજાયો

ગાંધીનગરઃ લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મુક્ત, ન્યાયી અને […]

ગાંધીનગરમાં વન વિભાગનો વર્કશોપ યોજાયો, 2070 સુધીમાં શુન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ, તેમજ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ દ્વારા કાર્બન ક્રેડિટ અને માન્યતા પ્રાપ્ત વળતર વનીકરણને બદલતા કાયદાકીય દ્રષ્ટિકોણ હેઠળ સ્વીકારવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ,  એસ.કે. […]

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર વર્કશોપ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના આઇ-હબ, અમદાવાદના સંયુકત ઉપક્રમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ડેવલોપીંગ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ’ વિષય પર જિલ્લાની 120 કોલેજ અને સંસ્થાના આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સેન્સીટાઇઝીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટરએ રાજ્ય સરકાર દ્વારા નવા સ્ટાર્ટઅપ માટે અપાતી મદદથી માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ […]

વિધાનસભાઓમાં ચર્ચાઓનું સ્તર નીચે ઉતરવું એ ચિંતાનો વિષયઃ લોકસભાના અધ્યક્ષ બિરલા

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત  ધારાસભ્યોને સંસદીય કાર્યપદ્ધતિથી સુપેરે માહિતગાર કરવા ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા સંસદીય કાર્યશાળાનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે.  લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા સાંસદો, મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. બિરલાએ જણાવ્યું હતું કે ગુજરાતની 15મી વિધાનસભા એ યુવાશક્તિ […]

ભારતીય તટરક્ષક દળે મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપનું આયોજન કર્યું

મેરિટાઇમ સર્ચ-રેસ્ક્યૂ વર્કશોપનું આયોજન ભારતીય તટરક્ષક દળે કર્યું આયોજન ઓખા ખાતે વર્કશોપનું કરાયું આયોજન અમદાવાદ :ભારતીય તટરક્ષક દળના જિલ્લા હેડક્વાર્ટર્સ નંબર 15, ઓખા ખાતે 19 ઑગસ્ટ 2021ના રોજ “મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક તૈયારીઓ માટે વિવિધ પહેલના અમલ, ક્ષમતા નિર્માણ, વિવિધ હિતધારકોમાં વધુ સારા સંકલન અને સહયોગ માટે આ વર્કશોપનું આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code