યોગ એ વિશ્વને ભારતની સંસ્કૃતિની ભેટ છે , તે માત્ર શારીરિક વ્યાયામ જ નથી – આરએસએસ
ભારતની સંસ્કૃતિની દેન એટલે યોગ યોગ માત્ર શારીરિક વ્યાયામ જ નથી – આરએસએસ દિલ્હીઃ- આજે સમગ્ર વિશ્વ એક થઈને યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે યોગ એ ભારત માટે ખૂબ જ ખાસ છે યોગનો વારસો ભારત પાસે છે ત્યારે આરએસએસ એ પણ યોગને ભારતની સંસ્કૃતિની ખાસ ભેટ ગણાવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક […]