આજે વિશ્વ એઇડ્સ દિવસ,જાણો તેનો ઈતિહાસ અને આ વર્ષની થીમ
વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. એઇડ્સ એક ખતરનાક રોગ છે, જેનો એકમાત્ર ઇલાજ નિવારણ છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તે રોગોથી પોતાને બચાવી શકતી નથી. તે HIV વાયરસના ચેપને કારણે થાય છે. આ […]