વર્લ્ડ અલ્ઝાઈમર ડેઃ- જાણો શું છે આ ભૂલવાની બિમારીના લક્ષણો, અને તેમાં કઈ સારવાર થઈ શકે
આજે વર્લ્ડ અલ્ઝાઈમર ડે આ રોગમાં યાદશક્તિ નબળી પડે છે આજે 21 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં અલઝાઈમર દિવસ તરીકે મનાવાઈ છે, આ એક એવી બિમારી છે જે આમ તો સામાન્ય છે પરંતુ તેમાં ભૂલી જવાના લક્ષણો હોય છે,દર્દી કેટલીક બાબતો આ રોગમાં ભૂલી જાય છે આ સાથે જ અલ્ઝાઈમર રોગ પણ વધતી ઉંમર સાથે વધે […]