World Asthma Day 2021: અસ્થમાના દર્દીઓ ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ, રહેશો સ્વસ્થ
દુનિયાભરમાં આજે વિશ્વ અસ્થમા દિવસની કરાઈ રહી છે ઉજવણી અસ્થમાના દર્દીઓ ડાયટમાં આ વસ્તુઓને કરો સામેલ આ વર્ષની થીમ અસ્થમા સંબંધિત તમામ તકલીફને દૂર કરવાની છે આજે વિશ્વ અસ્થમા દિવસ છે. અસ્થમા એક એવી બીમારી છે જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ બીમારીનો કોઈ ઉપાય નથી. જો કે,સમયસર જાણ થયા બાદ દવાઓની મદદથી […]