વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે છે? કેવી રીતે શરૂ થઈ આ દિવસની ઉજવણી,જાણો ઈતિહાસ
લોહી વગર શરીર હાડકાં અને માંસથી ભરેલું છે. શરીરની સરળ કામગીરી માટે લોહીની જરૂર પડે છે. લોહીની કમી વ્યક્તિના જીવનને જોખમમાં મૂકી શકે છે. જો લોહીની જરૂરિયાત હોય ત્યારે સમયસર રક્ત પુરું પાડવામાં ન આવે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. રક્તની ઉણપ પૂરી કરીને રક્તદાન દ્વારા જીવન બચાવી શકાય છે. આ કારણોસર લોકોને […]