1. Home
  2. Tag "World Cup final match"

વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને હવાઈ યાત્રામાં નોંધપાત્ર  વધારો ,માત્ર એક દિવસમાં 4.6 લાખ લોકો એ કરી યાત્રા

દિલ્હી – વિતેલા દિવસને રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્હે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી જેને લઈને અમદાવાદ  શહેરમાં લોકોની ભારે ભીડ જોવા માંડી હતી દેશ વિદેશ સહિત ભારતના જુદા જુદા રાજયોમાંથી મેચ જોવા દર્શકો નરેનદતર મોડી સ્ટેડિયમ પહોંચ્યા  હતા જેને લઈને હવાઈ યાત્રામાં ગાઈકલાલે નોંધપાત્ર  વધારો નોંધ્યો હતો. જાણકારી મુજબ આ ફાઈનલ મેચ […]

રાજકોટ અને ગાંધીનગર મ્યુનિ. દ્વારા વિશાળ સ્ક્રીન પર વર્લ્ડકપ ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે

અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે યોજાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે બેસીને મેચ જોવાનો લોકોને લ્હાવો મળી રહે તે માટે રાજકોટ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ દ્વારા મોટા સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ક્રિકેટમેચનું લાઈવ ટેલિકાસ્ટ […]

અમદાવાદઃ ફાઈનલ મેચની ટિકીટનું બ્લેકમાં વેચાણ કરનાર સામે પોલીસની કાર્યવાહી, એકની ધરપકડ

આરોપી પાસેથી છ જેટલી ટીકીટ મળી આવી શહેરના થલતેજ વિસ્તારમાંથી ઝડપી લેવાયો અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી છે. મેચને નીહાળવા માટે એક લાખથી વધારે દર્શકો આવે તેવી આશા છે. દરમિયાન ફાઈનલ મેચની ટિકીટનું વેચાણ થઈ ચુક્યું છે. બીજી તરફ ટીકીટનું બ્લેકમાં વેચાણ કરનારાઓ તત્વો સક્રિય […]

ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ ફાઈનલ મેચ, લોકો માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાલે 19 નવેમ્બરને રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાશે. જેનો ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ક્રિકેટ મેચ જોવા માટે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો આવવાના હોવાથી  પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓના ઘસારાને પહોચી વળવા સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે. જેમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ત્રણ […]

વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે અમદાવાદના એરપોર્ટ પર 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થશે

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાલે રવિવારે 19 નવેમ્બરના રોજ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ રોમાંચક મુકાબલો યોજાશે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહાજંગને નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેલિબ્રિટીઝ તેમજ અનેક ઉદ્યોગપતિઓ પણ આવશે. તેના લીધે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 100 જેટલા ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થવાના હોવાથી એરપોર્ટ પર પાર્કિંગ માટેની […]

વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા દર બે કલાકે કરાશે સફાઈ

અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચને લઈને એએમસી દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અને તમામ રૂટ, પાર્કિગ પ્લોટ અને મોબાઈટ ટોયલેટ સહિતની જગ્યાઓ પર ખાસ સફાઈ કરવામાં આવશે. તા.17 થી 20 નવેમ્બર સુધી ચાર ઝોનમાંથી 25 સફાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code