1. Home
  2. Tag "world cup"

પહેલી વાર ભારત અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં સામસામેઃ કોહલી અને વિલિયમસન વચ્ચે 11 વર્ષ બાદ ટક્કર

ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત આવતી કાલે સેમી ફાઈનલમાં સામસામે જોવા મળશે, આજ થી 11 વર્ષ પહેલા અંડર-19 વર્લ્ડ કપમાં આ બન્ને દેશ વચ્ચે મુકાબલો થયો હતો. ત્યાર બાદ આવતી કાલના વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં આ બન્ને ટીમ સામસામે જોવા મળશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલ રમવા ગઈ રહ્યું છે […]

પાકિસ્તાન ક્રિકેટ એક્સપર્ટનો દાવોઃ”ભાજપના દબાણમાં મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાંથી બહાર”

ઈન્ડિયન ક્રિક્રેટર મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે છેલ્લી ઓવરમાં સતત 3 વિકેટ અપાવી હતી અને જીત હાસિંલ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 4 મેચમાં 14 વિકેટ લેનાર શમીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામે પ્લેઈંગ ઈલેવનમાં સીલેક્ટ કર્યો નથી. જેને લઈને અનેક અફવાઓએ જોર પક્યું છે. ભારતીય ટીમ આઈસીસી વિશ્વકપમાં સેમી ફાઈનલ સુધી પહોંચી ગઈ છે […]

પાકિસ્તાનના સપના થયા ચુરચુરઃ વિશ્વકપમાંથી પાકિસ્તાન બહાર

હાલ જ્યારે વિશ્વકપ રમાઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાને જે વિશ્વકપ રમવાના સપના જોયા હતા જે તૂટી ચુક્યા છે .પાકિસ્તાને બાંગલાદેશને 94 રને હરાવ્યું હતુ. પાકિસ્તાન માટે શાહિદ આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન કરીને 6 વિકેટ આપી હતી. તો પાકિસ્તાન માટે વિશ્વ કપમાં 6 વિકેટ લેનાર આફ્રિદી પ્રથમ છે ધાકત રીતે સ્પેલ નાખીને તેણે છ વિકેટ […]

રોહિતે જોરદાર બેટિંગ કરી રિસ્ક ફ્રી રન ફટકાર્યા : કોહલી

લંડનઃ ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ પોતાની કેરિયરની શાનદાર બેટીંગ કરી હોવાનું કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ રાહુલ, ધોની અને હાર્દિક પંડ્યાની વખાણ કર્યા હતા. તેમજ ભારતીય બોલરોની મદદથી જ આફ્રિકાને 227 રન સુધી સિમિત રાખી શકાયું હોવાનું કહ્યું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચ જીત્યા બાદ […]

WC-2019: મોહમ્મદ હફીઝ અને બાબર આઝમના દમ પર પાકિસ્તાને ઈંગ્લેન્ડને આપ્યો 349 રનનો ટાર્ગેટ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની છઠ્ઠી મેચમાં પાકિસ્તાનના બેટ્સમેનોને ગત મેચના નિરાશાજનક પ્રદર્શનથી એકદમ ઉલટ બેટિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે. પાકિસ્તાને ટ્રેંટ બ્રિજની મેચમાં યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 50 ઓવરમાં તાબડતોબ 348 રન કર્યા છે. જે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો બીજો સૌથી મોટો સ્કોર છે. તો વર્લ્ડ કપના ઈતિહાસની આ કોઈપણ ટીમનો બીજો સૌથી મોટો સ્કોર […]

વર્લ્ડકપની પહેલી જ મેચમાં પાકિસ્તાન ટીમનું શરમજનક પ્રદર્શન, ફેન્સ બોલ્યા- ભારત વિરુદ્ધ શું થશે?

ભારતમાં રમવામાં આવી રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે વેસ્ટઇંડીઝની સામે નમતું જોખી દીધું. પાકિસ્તાનની આ શરમજનક હાર પછી સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત મજાક ઉડી રહી છે. ટ્વિટર પર ફેન્સ બોલી રહ્યા છે કે પાકિસ્તાનની આ હાલત વેસ્ટઇંડીઝ વિરુદ્ધ છે તો ભારત વિરુદ્ધ શું થશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની […]

વર્લ્ડકપ ક્રિકેટ 2019 : વેસ્ટઈન્ડિઝના બોલરોએ પાકિસ્તાની તોડી કરોડરજ્જૂ, 105 રનમાં કર્યું ઓલઆઉટ

નોટિંઘમ: આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની પોતાની પહેલી ગ્રુપ મેચમાં વેસ્ટઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા પાકિસ્તાનને બેટિંગ માટે દાવત આપી હતી. પોતાન કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કરતા વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ તોફાની બોલિંગ કરીને માત્ર 21.4 ઓવરમાં જ આખી પાકિસ્તાની ટીમને 105 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરનારી […]

ક્રિકેટ વર્લ્ડકપના બીજા મુકાબલામાં પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ ટકરાશે

લંડનઃ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપના આરંભ સાથે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આજે બીજો મુકાબલો પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે. આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન અને પાકિસ્તાનના બોલરો વચ્ચે મુકાબલો જામશે. અગાઉ વિન્ડીઝ અને પાકિસ્તાન 3 વાર વર્લ્ડકપની પહેલી મેચમાં એક બીજા સામે રમ્યા છે જેમાં વિન્ડીઝની […]

વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો દક્ષિણ આફ્રિકા સામે 104 રને વિજય

લંડનઃ ઇંગ્લેન્ડે વર્લ્ડકપની ઓપનિંગ મેચમાં દક્ષિણ આફ્રિકાને 104 રને હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર આરંભ કર્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 311 રન કર્યા હતા. 312 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં 207 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ઇંગ્લેન્ડ ઘરઆંગણે વર્લ્ડકપની પ્રથમ મેચમાં અજય રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code