WEF ના ગ્લોબલ જેન્ડર રિપોર્ટમાં ભારતની સ્થિતિ સુધરી – 146 દેશોમાંથી 127મા સ્થાને પહોચ્યું, વિતેલા વર્ષની સરખામણીમાં 8 અંકનો સુધાર
વર્લ્ડ ઈકોનોમિક ફોરમનો ગ્લોબલ જેન્ડર રિપોર્ટ વિતેલા વર્ષની તુલનામાં ભારતની સ્થિતિ સુધરી દિલ્હીઃ- લીંગ સમાનતા મામલે વર્લેડ ઈકોનોમિક ફોરમનો એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.લિંગ સમાનતાની બાબતમાં ભારત 146 દેશોમાંથી 127માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આ વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ, 2023 પ્રમાણે, ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે. […]