1. Home
  2. Tag "world environment day"

ગાંધીનગરમાં આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે વન ચેતના કેન્દ્ર, ગાંધીનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ સેમિનાર તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ  યુ. ડી. સિંઘે જણાવ્યું હતું કે, ચિંતાનો વિષય છે કે, આ વર્ષે ગરમીએ […]

દુનિયામાં દરેક દેશે વૈશ્વિક આબોહવાનાં સંરક્ષણ માટે અંગત સ્વાર્થોથી પર થઈને વિચારવું જોઈએઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આયોજિત એક બેઠકમાં વીડિયો સંદેશ આપ્યો હતો અને સંબોધન કર્યું હતું. આ બેઠકને સંબોધન કરતાં પીએમ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દુનિયામાં દરેક દેશને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. ચાલુ વર્ષના પર્યાવરણ દિવસની થીમ – સિંગલ-યુઝ પ્લાસ્ટિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનું અભિયાન – પર ભાર મૂકીને પીએમએ […]

આજે વિશ્વ પર્યાવરણ દિવસ,PM મોદીએ દેશવાસીઓને કરી આ અપીલ

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશની જનતાને અપીલ કરી હતી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેના અભિયાનમાં દરેક માટે એક થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જ સમયે, પીએમ મોદીએ કહ્યું કે ગરીબ અને વિકાસશીલ દેશો કેટલાક વિકસિત દેશોની ‘ખોટી નીતિઓ’ની કિંમત ચૂકવી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે […]

સીએમ યોગી આદિત્યનાથ વિશ્વ પર્યાવરણ દિવસ પર 5800 ગ્રામ પ્રધાનોને ઓનલાઈન શપથ લેવડાવશે

લખનઉ : સીએમ યોગી આદિત્યનાથ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગોરખપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન રાજ્યની તમામ 58000 ગ્રામ પંચાયતો અને 762 મ્યુનિસિપલ સંસ્થાઓમાં પર્યાવરણ સુરક્ષા માટે ઓનલાઈન માધ્યમથી શપથ લેવડાવવામાં આવશે. તમામ ગ્રામ પ્રધાનો, નગર પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખો, મેયર અને ગ્રામ પંચાયતો, નગરપાલિકા સંસ્થાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ પોતે પર્યાવરણને અનુકૂળ […]

આજે વિશ્વ પર્યાવરણ દિવસ , જાણો શા માટે 5 જૂનના રોજ મનાવાય છે આ દિવસ અને  તેને ઉજવવા પાછળનો શું છે ખાસ હેતુ

આજે વિશઅવ પર્યાવરણ દિવસ પર્યાવરણને પ્રદુષિત થતા અટકાવવાના હેતુંથી ઉજવાય છે આ દિન આજના દિવસે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો યોજાઈ છે એક કહેવત છે કે દરેક વ્યક્તિએ એટલા લાકડા તો ઉગાવવા જ જોઈએ કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેને બાળવામાં કામ લાગે, અર્થાત દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ ,કદાચ સંજોગોવશ તેને કાપવામાં આવે તો તેની […]

આજે વિશ્વ પર્યાવરણ દિવસ:જાણો તેનો ઈતિહાસ અને આ વખતની થીમ   

આજે વિશ્વ પર્યાવરણ દિવસ જાણો તેનો ઈતિહાસ આ છે આ વખતેની થીમ વિશ્વ પર્યાવરણ દિવસ 2022 સ્વચ્છ વાતાવરણમાં સ્વસ્થ માનવીનો વિકાસ થાય છે.તેથી, આપણા પર્યાવરણને સ્વચ્છ રાખવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પરંતુ દોડતી જીંદગી અને આધુનિક જીવનશૈલી અપનાવીને આપણે આપણા પર્યાવરણને જોખમમાં મૂકી દીધું છે.વિશ્વને આ જોખમોથી […]

5 JUNE – WORLD ENVIRONMENT DAY, વાંચો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ

આજે છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આ કારણોસર ઉજવાય છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વાંચો તેનો મહત્વપૂર્ણ ઈતિહાસ આધુનિકતાની દોડમાં દોડતા દરેક દેશમાં ધરતી પર દરરોજ પ્રદૂષણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેના પરિણામો આપણે સમય સમય પર જોવા મળે છે. પર્યાવરણમાં અચાનક પ્રદૂષણના સ્તરમાં વધારો થવાને કારણે તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક […]

વિશ્વ પર્યાવરણ દિવસઃ અમદાવાદ સહિતના શહેરોમાં 21 લાખ તુલસીના રોપાનું વિતરણ

અમદાવાદમાં 5 લાખ તુલસીના રોપાનું વિતરણ પ્લાસ્ટીકના કચરાના નિકાલનું ઝુંબેશ શરૂ કરાશે આ વર્ષને UNએ “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” જાહેર કર્યું અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેથી પર્યાવરણના જતન માટે તમામ દેશો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન તા. 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. […]

વિશ્વ પર્યાવરણ દિવસઃ દેશમાં પાંચ વર્ષના સમયગાળામાં એક કરોડથી વધારે વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેરમાં ભારતમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. જેથી દુનિયાના અન્ય દેશોમાંથી મદદ મળી હતી. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત ઉભી થતા લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. બીજી તરફ દેશમાં વિકાસના નામે પાંચ વર્ષના સમયગાળામાં એક કરોડથી વધારે વૃક્ષોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code