Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, WHO આ તારીખે કરશે બેઠક
26 ઓક્ટોબરના રોજ WHO ની બેઠક Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી WHO ના ચીફ સાઈટીસ્ટએ આપી માહિતી દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારતની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ પર વિચાર કરવા માટે 26 ઓક્ટોબરે ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક યોજવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ સાઈટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું […]