વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઇ શકે: WHO
કોરોના વાયરસના સંક્રમણ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક આશંકા કરી વ્યક્ત વિશ્વની દરેક 10મી વ્યક્તિ કોરોનાના ચેપથી ગ્રસ્ત હોઇ શકે: WHO આ આંકડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અલગ અલગ હોઇ શકે: WHO જીનીવા: કોરોના વાયરસના સંક્રમણ અંગે વિશ્વ આરોગ્ય સંગઠને વધુ એક આશંકા વ્યક્ત કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પોતાના નિરીક્ષણમાં જણાવ્યું હતું કે […]