1. Home
  2. Tag "world heart day"

આજે વિશ્વ હ્રદય દિવસ : યોગ શિબિરનું આયોજન

આજે વિશ્વ હ્યદય રોગ દિવસ છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં હ્રદય રોગની બીમારીના અંદાજિત બાવન હજાર આપાતકાલીન કોલ 108 ઇમરજન્સી સેવાને મળ્યા છે. ત્યારે યોગ દ્વારા હ્યદયને લગતી બીમારીઓ ઘટાડી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે દરેક જિલ્લાઓમાં હ્યદયરોગ જાગરૂકતા માટે યોગ શિબિરનું આયોજન કરાયું છે. ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ […]

આજે વર્લ્ડ હાર્ટ ડે :જાણો શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ અને કેવી રીતે તેની શરૂઆત થઈ

વ્યસ્ત જીવનમાં હૃદયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.તાજેતરના ભૂતકાળમાં, હૃદય રોગને લગતા ઘણા કેસ નોંધાયા છે.જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. એ નોંધવું જોઇએ કે વિશ્વભરમાં દર વર્ષે લાખો લોકો હૃદય રોગના કારણે જીવ ગુમાવે છે. લોકોમાં હૃદયની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હાર્ટ ફેડરેશને વર્લ્ડ હાર્ટ ડેની […]

29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે કેમ ઉજવવામાં આવે છે,જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આજે વર્લ્ડ હાર્ટ ડેની કરાઈ રહી છે ઉજવણી 2000 માં વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાની થઇ શરૂઆત હાર્ટની સેહત માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હાર્ટની સેહત માટે પ્રતિ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. વર્લ્ડ હાર્ટ ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2000 માં થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code