આજે વિશ્વ હાયપરટેન્શન દિવસ :જાણો આ વર્ષની થીમ, લક્ષણો, કારણો અને નિવારણ વિશે
દુનિયામાં જેમ જેમ ટેન્શન વધી રહ્યું છે, એ જ ઝડપે હાઈપરટેન્શન એટલે કે હાઈ બીપીનો રોગ લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોને હાઈપરટેન્શનની બિમારી વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 17 મેના રોજ વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાઈપરટેન્શનમાં, શરીરનું બ્લડ પ્રેશર વધી જાય છે, જેનો સૌથી મોટો […]