વિશ્વ કઠોળ દિવસ: કઠોળ પોષક તત્ત્વોની ઉણપને લગતી બીમારીઓથી બચાવ માટેના જરૂરી ખનિજતત્વો શરીરને પુરા પાડે છે
આજે વિશ્વ કઠોળ દિવસ ઉજવામાં આવી રહ્યો છે.આ વર્ષે “કઠોળ : ધરા અને માનવજાતનું પોષક” ની થીમ સાથે સમગ્ર વિશ્વમાં ઉજવાશે. આજના આધુનિક અને ઝડપી યુગમાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી જતાં રોજિંદા ખોરાકમાં કઠોળનો ઉપયોગ ઘટ્યો છે. પરિણામે શરીરને પૂરતું પોષણ ન મળતાં બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થઇ રહી છે ત્યારે વિવિધ […]