આજે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ -દેશમાં 5.6 કરોડ લોકો ડ્રિપેશનથી પિડાઈ છે,જાણો માનસિક સ્થિતિ ખરાબ થવા લાગે ત્યારે કેવા હોય છે તેના લક્ષણો
10 ઓક્ટોબર એટલે માનસિક સ્વાસ્થ્ય દિવસ વર્ષ 1992 થી આ દિવસની ઉજવણી શરુ કરાઈ કોરોના મહામારીમાં ઘણા લોકો માનસિક રીતે બીમાર થયા દિલ્હીઃ- એક વાક્ય છે જે હંમેશાથી તમે સો કોઈએ વડિલો પાસેથી સાંભ્ળયું જ હશે કે ‘બસ રુપિયા પૈસા ન હોય તો ચાલશે મનની શાંતિ હોવી જોઈએ’ ,,,,,,,,,,ખરેખર આજનો જે યુગ ચાલી રહ્યો […]