આજે World Mosquito Day,શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ
વિશ્વ મચ્છર દિવસ દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. મચ્છર દિવસની ઉજવણીનો હેતુ લોકોને મચ્છરોથી થતા રોગો વિશે જાગૃત કરવાનો અને તેનાથી બચવા માટે દરેકને જાગૃત કરવાનો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો સમાવેશ થાય છે. વર્ષ 1887માં ભારતમાં કામ કરતા આર્મી સર્જન સર રોનાલ્ડ રોસે શોધ્યું કે મેલેરિયા એ મચ્છરો દ્વારા […]