આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ “છોડવા માટે પ્રતીબદ્ધ” – થીમ જાણો તેનો ઈતિહાસ અને મહત્વ આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મે ના દિવસ ને “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનિકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે […]