world patient safety day:અસુરક્ષિત દવા પ્રથાઓ બંધ કરો, દર વર્ષે મૃત્યુ પામી રહ્યા છે 26 લાખ લોકો – WHO
વિશ્વ રોગી સુરક્ષા દિવસ પર WHO એ શનિવારે અસુરક્ષિત દવા પ્રથાઓને સમાપ્ત કરીને આરોગ્ય સંભાળ દરમિયાન તેને લગતા નુકસાનને રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. WHO અનુસાર, અસુરક્ષિત દવા પ્રથાઓ અને ભૂલોને કારણે અપંગતા અને મૃત્યુ ઉપરાંત વિશ્વભરમાં વાર્ષિક 4.2 કરોડ ડોલરનું નુકસાન થાય છે. દક્ષિણ-પૂર્વ એશિયા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના પ્રાદેશિક નિર્દેશક […]