‘વિશ્વ ટપાલ દિવસ’ – 9 ઓક્ટોબરે શા માટે ઉજવવામાં આવે છે
એક સમયમાં જ્યારે કબુતરની ચાચમાં કે પક્ષીઓ થકી એક પ્રેદશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતો, ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર પછી કુરીયર વિભાગની શરુઆત, હવે તો આજના સમયમાં આપણે ઈમેલ અને વહોટ્એપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત, સંદેશ બીજાને મોકલતા થયા છે, પરંતુ તમે ટપાલ યુગની કલ્પના કરી છે , કે જ્યારે કોઈ ઈન્ટરનેટ […]