વિશ્વ રેડિયો દિવસ: 1895માં માર્કોનીએ પહેલી વાર ઈટાલીમાં રેડિયો સિગ્નલ મોકલ્યા હતા
આજે વિશ્વ રેડિયો દિવસ ઊજવવામાં આવી રહી છે. 13 ફેબ્રુઆરી 1946ના રોજ અમેરિકામાં પહેલી વાર રેડિયો ટ્રાંસમિશનથી સંદેશ મોકલવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. માનવતાની તમામ વિવિધતાઓની ઊજવણી કરવા માટે રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે અને લોકતાંત્રિક વિમર્શ માટે મંચનું નિર્માણ કરે છે. વર્ષ 1895માં માર્કોનીએ પહેલી વાર ઈટાલીમાં રેડિયો […]