વિશ્વ વાઘ દિવસ: સમગ્ર વિશ્વમાં માત્ર ભારતમાં જ સૌથી વધારે વાધની સંખ્યા
નવી દિલ્હીઃ વિશ્વ વાઘ દિવસ 29 જુલાઇના રોજ ઉજવાય છે. ભારતમાં વાઘના રક્ષણ માટે વર્ષ 1972માં શરૂ કરાયેલા ટાઇગર પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે. નોંધનીય છે કે, વર્ષ 1972 પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો સિંહ પાસે હતો. વિશ્વ વાઘ દિવસ દર વર્ષ 29 જુલાઇના રોજ ઉજવાય છે. દુનિયામાં ભારત ઉપરાંત ઘણા ઓછા દેશોમાં વાઘ જોવા મળે […]