1. Home
  2. Tag "World Tribal Day"

આજે “વિશ્વ આદિવાસી દિવસ” : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડબ્રહ્મા ખાતે રહ્યા ઉપસ્થિત

ખેડબ્રહ્મા : આજે 09 ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આ વિશેષ દિવસને લઈ ખેડબ્રહ્માની આરડેકતા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાના 26 સ્થળો પર યોજાયેલ કાર્યક્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડબ્રહ્માંથી સંબોધન કર્યું હતું. વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં […]

દેશની આઝાદીનો અમૃતકાળ દેશના વિકાસનો અમૃત ઉત્સવ બની રહેશે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશનો અમૃતકાળ વિકાસનો અમૃત મહોત્સવ બને તેવા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, અને સૌના પ્રયાસ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશના દરેક સમાજના સર્વાંગિણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે જણાવ્યું હતું. તાપી જિલ્લાના સરહદી ગામોની ગત દિવસોમાં લીધેલી મુલાકાતના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ દીર્ઘદ્રસ્ટા વડાપ્રધાન […]

9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’ જાણો આ વર્ષની થીમ અને આ ઉજવણી પાછળનો ખાસ હેતુ

દિલ્હીઃ આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વભરમાં આજના આ દિવસને વિશઅવ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જો આપણ ારાજ્ય પુરતી વાત કરીએ તો આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે, આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે.જો કે વિશ્વભરમાં આ જાતિનો ઘણો વિસ્તાર છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતું શું?  આ દિવસનો […]

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન, ગુજરાતમાં 27 તાલુકામાં ભવ્ય ઊજવણી કરાશે

ગાંધીનગરઃ આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્વરૂપે પ્રતિવર્ષ તારીખ 9મી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઊજવવામાં આવે છે. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં […]

વિશ્વ આદિવાસી દિનની ઊજવણી, કમ્બોઈ, વાઘોડિયા અને બનાસકાંઠામાં અનેક કાર્યક્રમો યોજાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તા.9મીને મંગળવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઊજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક  ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઊજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીએ મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code