1. Home
  2. Tag "world yoga day"

અમદાવાદના ગોધાવી ગામે જિલ્લા કક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

અમદાવાદઃ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ ના સંદેશ સાથે આજે અમદાવાદના સાણંદ તાલુકાના ગોધાવી ગામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં જિલ્લા કક્ષાના દશમાં ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચન વાઘેલા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને પશ્વિમના સાંસદ દિનેશ મકવાણા તથા કલેકટર પ્રવીણા ડી. કે. સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં […]

બનાસકાંઠાના નડાબેટ બોર્ડર ખાતે 21મી જુને રાજ્યકક્ષાનો ‘વિશ્વ યોગ ડે’ ઊજવાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિશ્વયોગ દિનની ઊજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત તમામ શહેરોમાં વિશ્વ યોગદિનની 21મી જુના રોજ ઊજવણી કરવામાં આવશે જ્યારે રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઊજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરાશે. વહિવટી તંત્ર દ્વારા પણ નજાબેટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર તેમજ એસપી દ્રારા સ્થળને લઈ નિરીક્ષણ […]

યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ’ની થીમ સાથે હેરિટેજ સાઈટ પર 21મી જુને વિશ્વ યોગ દિન ઊજવાશે

અમદાવાદઃ વિશ્વભરમાં 21મી જુનના દિનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ શહેરોમાં યોગ દિનની ઊજવણી કરાશે, અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ સહિત અનેક સ્થળોએ યોગ દિન ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં આઇકોનિક, ધાર્મિક, હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. આ વર્ષની થીમ “યોગા ફોર વુમેન […]

વિશ્વ યોગ દિવસે 1.5 લાખથી વધુ લોકો મળીને યોગ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવા પર પીએમ મોદીએ સુરતને શુભેચ્છાઓ પાઠવી

1.5 લાખ લોકોએ યોગ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ પીએમ મોદીે આ બાબતે સુરતને પાઠવી શુભેચ્છા અમદાવાદઃ-  વિતેલા દિવસને 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને જો ભારતની વાત કરીએ તો ગુજરાતમાં સુરત શહેર ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જો કે મહત્વની વાત એ હતી કે આ દિવસે […]

UN મુખ્યાલયમાં PM મોદી બોલ્યાં: યોગ ભારતથી આવ્યો પરંતુ તેની ઉપર કોઈ કોપીરાઈટ નથી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમમાં 180 દેશના સભ્યોએ પીએમ મોદી સાથે મળીને યોગ કર્યાં હતા. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રતિભાગીયોએ ભાગ લીધો હતો. યોગ કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયી લોનમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ […]

યોગ વિશ્વને ભારતની મહાન ભેટઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી

રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કરીને રાષ્ટ્રપતિજીએ યોગ દિવસની ઉજવણી કરી ઈન્દરોની મધ્યસ્થ જેલમાં સ્ટાફ અને કેદીઓએ કર્યાં યોગ વિશ્વમાં યોગ પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું: ડો. માંડવિયા નવી દિલ્હીઃ ગુજરાત અને દિલ્હી સહિત સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોની સરકારના મંત્રીઓ, રાજકીય આગેવાનો, સુરક્ષા જવાનો સહિત મોટી સંખ્યામાં […]

આજે ‘વિશ્વ યોગ દિવસ’ – જાણો તેનો ઈતિહાસ, શા માટે તેની ઉજવણી કરવામાં આવે છે અને ક્યારથી તેની શરુઆત થઈ

21 જૂને વિશ્વ ભરમાં યોગ દિવસ મનાવાઈ છે 12 જૂન સૌથી લાંબો દિવસ છે વર્ષ 2011 ડિસેમ્બરમાં યૂએને યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી વર્ષ 2015ના રોજ પ્રથમ વિશ્વ યોગ દિવસ ઉજવાયો આ વખતે 8મો વિશ્વ યોગ દિવસ છે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી યોગને મહત્વ આપવામાં આવ્યું છે,ત્યારે આજે 21 જૂને સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code