1. Home
  2. Tag "world"

કાશ્મીરને એમ જ વિશ્વનું સ્વર્ગ નથી કહેવામાં આવતું,આ કુદરતી દ્રશ્યો છે તેની પાછળના કારણ

જમ્મુ અને કાશ્મીર એટલે વિશ્વનું સ્વર્ગ આ છે તે પાછળના કારણ કુદરતી દ્રશ્યો છે અદભૂત જમ્મુ અને કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ જગ્યા એવી છે કે કોઈપણ વ્યક્તિ અહીંયા ફરવા જાય ત્યારે તે ત્યાંની સુંદરતા જોઈને મોહી જાય છે અને આનાથી વધારે સારો અનુભવ વિશ્વમાં બીજે ક્યાંય થતો પણ નથી. જો વાત કરવામાં […]

હિજાબ મુદ્દે દુનિયાના કોઈ દેશને દખલ ના કરવી જોઈએઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબનો વિવાદ ઉભો થયો હતો. જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. એટલું જ નહીં અન્ય દેશ દ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારત સરકારના વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, હિજાબ મુદ્દે ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતના આંતરિક મુદ્દામાં કોઈ પણ દેશે દખલ ના કરવી જોઈએ. Our […]

દુનિયાના ગરીબ દેશોની કોરોના રસીની મદદ માટે ભારત પાસે જ આશા

ભારત કોરોનાની રસી વિકાસશીલ અને ગરીબ દેશો સુધી પહોંચાડવાનું અભિયાન સંયુક્ત રાષ્ટ્ર  અને વૈશ્વિક મંચો મારફતે તેજ બનાવ્યું છે. ઘણા ગરીબ અને વિકાસશીલ દેશોએ આ સંબંધમાં ચિંતા વ્યક્ત કરી છે કે રસી પર માત્ર સમૃદ્ધ દેશો અને ધનિક લોકોનો જ કબજો ન હોવો જોઈએ અને તેનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવું જોઈએ. પોલિયો અને ટીબીની રસી […]

દુનિયાના 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

દિલ્હીઃ દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજીટલ ક્રાંતિ આવી હોય તેમ ઈન્ટરનેટ વપરાશ કરતા લોકોની સંખ્યા વધીને 4.9 અબજ ને પાર થઈ ગઈ ગઈ છે. દુનિયાના લગભગ 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. દુનિયામાં હજુ વિશ્વની 2.90 અબજ લોકો ઇન્ટરનેટથી વંચિત છે જેમાંના 96 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે. છેલ્લા કેટલાક […]

વિશ્વના સૌથી ઠંડા દેશો,જ્યાં ચારેબાજુ બરફની ચાદર પથરાયેલી હોય છે

વિશ્વના સૌથી ઠંડા દેશો જ્યાં પડે છે ભયંકર ઠંડી ચારેબાજુ બરફની ચાદર હાલ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાથી ઠંડી વધવા લાગે છે. અત્યારે તો ઘણી જગ્યાએ લોકો પાતળો ધાબળો ઓઢીને જ સૂઈ રહેતા હોય છે, પરંતુ આગામી દિવસોમાં જ્યારે શિયાળો વધશે તો રજાઈ પણ કમ પડવા  લાગશે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ […]

આ છે દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ,જ્યાં ગ્રાહકો બોલીને નહીં પણ આ રીતે જમવાનો આપે છે ઓર્ડર

દુનિયાનું સૌથી અનોખું રેસ્ટોરન્ટ સાયલન્ટ કેફેના નામથી છે પ્રખ્યાત   આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના બોલવા પર પાબંધી ગ્રાહકો ઈશારાથી આપે છે ફૂડનો ઓર્ડર દુનિયામાં એવા કેટલાક અજીબોગરીબ રેસ્ટોરન્ટ છે, જેના વિશે તમે સાંભળ્યું જ હશે. જેમ કે ઘણા રેસ્ટોરન્ટ ઊંચાઈ પર બનાવામાં આવ્યા છે તો કેટલાક પાણીની અંદર. કેટલાક એવા રેસ્ટોરન્ટ છે જ્યાં જવા માટે ખાસ […]

દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ ક્રમે ઇઝરાઈલનું તેલ અવિવ, સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

દિલ્હીઃ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેન્સ યુનિટ(ઈઆઈયુ)એ રહેવાના હિસાબે દુનિયાના શહેરોની રેંકિંગ કરી છે. જેમાં ઈઝરાઈલના તેલ અવિવને દુનિયાનું સૌથી મોંઘુ શહેર બતાવાયું છે. દુનિયાના બાકી શહેરોની સરખામણીએ અહીં પહેવાનો ખર્ચ સૌથી વધારે છે. પહેલાના રિપોર્ટની સરખામણીએ આ વખતે તેલ અવીવ પાંચ સ્ટેપ ઉપર ચડીને પ્રથમ નંબર ઉપર આવી ગયું છું. આ વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 173 […]

વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં ઓડિશાની આશા વર્કરને મળ્યું સ્થાન

દિલ્હીઃ ઓડિશાની 45 વર્ષીય મહિલા અને આશા વર્કર મતિલ્દા કુલ્લુને ફોર્બ્સની વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. છે. કુલ્લુ સુંદરગઢ જિલ્લાના બારાગાંવ તહસીલના ગરગડબહાલ ગામમાં છેલ્લા 15 વર્ષથી આશા કાર્યકર તરીકે કામ કરે છે. આ મહિલાએ આ પ્રદેશમાંથી કાળા જાદુ જેવા સામાજિક અભિશ્રાયને નાબૂદ કર્યો છે. આ સિદ્ધિને કારણે, ફોર્બ્સે તેમને 2021માં વિશ્વની […]

રોલ્સ રોયસે વિશ્વનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક પ્લેન કર્યું તૈયાર, ખાસિયત વાંચીને દંગ રહી જશો

– ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની રોલ્સ રોયસે સિદ્ધિ હાંસલ કરી – કંપનીએ સૌથી વધુ સ્પીડે ઉડી શકતું ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં સફળતા મેળવી – આ વિમાન પ્રતિ કલાક 623 કિમીની સ્પીડથી ઉડવા માટે સક્ષમ છે દિલ્હીઃ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની રોલ્સ રોયસે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સૌથી વધુ સ્પીડે ઉડી શકતું ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં […]

બીટકોઇનની વધતી બોલબાલા, અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે

– વિશ્વમાં સતત વધતી બીટકોઇનની બોલબાલા – હવે અલ સાલ્વાડોરમાં વિશ્વનું પ્રથમ બીટકોઈન સિટી બનશે – રોકાણને વેગ આપવા આ નિર્ણય લેવાયો દિલ્હીઃ વિશ્વમાં એક તરફ જ્યાં બીટકોઈનની બોલબાલા વધી છે ત્યારે વધુને વધુ લોકો બીટકોઈનમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. બીજી તરફ અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બીટકોઈન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code