1. Home
  2. Tag "world"

હવાના પ્રદુષણે વિશ્વના દેશોની ચિંતા વધારીઃ એશિયાના પાંચ શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ વધારે

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. તેમજ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ નિષ્ણાતોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થાએ દુનિયાની સૌથી દસ શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં […]

100 કરોડ વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા, વિશ્વભરના નેતાઓએ ભારતને આપ્યા અભિનંદન

ભારતમાં 100 કરોડ લોકોને મળી વેક્સિન દેશ માટે ગોરવસમાન વાત વિશ્વના નેતાઓએ ભારતને આપ્યા અભિનંદન દિલ્લી: ભારતમાં વેક્સિનેશન જે સ્પીડમાં થયું છે તેની હવે વિશ્વ નોંધ લઈ રહ્યું છે. ભારતમાં લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 100 કરોડ લોકોને વેક્સિન મળી છે. ભારત માટે આ એક નવી અને મોટી સિદ્ધી છે […]

દેવાના ડુંગર હેઠળ દબાયેલુ પાકિસ્તાનઃ દુનિયાના સૌથી દેવાદાર 10 દેશમાં સમાવેશ

દિલ્હીઃ અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પાસેથી દેવુ લઈને જલસા કરનારા પાકિસ્તાની સ્થિતિ વધારે વણસી છે. વિશ્વ બેંક દ્વારા જાહેર કરેલા રિપોર્ટ અનુસાર કોવિડ મહામારીએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. દુનિયાના 10 સૌથી દેવાદારોમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં હવે તે ડેટ સર્વિસ સસ્પેન્શન ઇનિશિયેટિવ (DSSI) ના દાયરામાં આવી ગયું છે, જેના […]

લદ્દાખઃ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રધ્વજનું અનાવરણ, તિરંગાના સન્માનમાં એક ફ્લાઇ પાસ્ટ

દિલ્હીઃ લદાખના ફાયર એન્ડ ફ્યુરી કોરના પ્રાંગણમાં લદાખના ઉપરાજ્યપાલ અને કાર્યક્રમના મુખ્ય અતિથી આર.કે.માથુરે દુનિયાના સૌથી મોટા રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કર્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી તેમજ જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પુર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આજના અવસરે રાષ્ટ્ર ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મુંબઇના ખાદી ડાયર્સ અન્ડ […]

વિશ્વના 50 સલામત શહેરોમાં દિલ્હી અને મુંબઈનો પણ સમાવેશ

પ્રથમ સ્થાને ડેન્માર્કના કોપનહેગનનો સમાવેશ ટોરન્ટો, સિંગાપોરનો પણ આ યાદીમાં સમાવેશ દિલ્હીઃ વિશ્વના 50 સલામત શહેરોમાં ભારતના બે શહેરનો સમાવેશ થાય છે. સલામત શહેરોમાં કોપનહેગન, ટોરન્ટો, સિંગાપોર, સિડની સહિતના શહેરનો પણ સમાવેશ થાય છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં આ યાદી બહાર પાડવામાં આવી છે. આ રેન્કિંગ ડિજિટલ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યક્તિગત અને પર્યાવરણીય સલામતી સહિત […]

PM મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઃ અમેરિકાના રાષ્ટ્રપતિને છોડ્યા પાછળ

દિલ્હીઃ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ ચહેરો નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. આ દાવો ડેટા ઈન્ટેલિજેન્સ કંપની મોર્નિંગ કંસલ્ટના એક સર્વેમાં કરાયો છે. રિપોર્ટ અનુસાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટેનના પીએમ બોરિસ જોનસનને પાછળ રાખી દીધા છે. પીએમ મોદીની એપ્રુવલ રેટિંગ આ સર્વે અનુસાર 70 ટકા […]

અફોર્ડેબલ હાઉસિંગ માટે આધુનિક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપનાઃ વિશ્વની 54 નવી ટેકનીકોને શોર્ટલિસ્ટ કરાઈ

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત , વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મકાનોના ઝડપી અને ગુણવત્તાયુક્ત બાંધકામ માટે આધુનિક, નવીન અને હરિયાળી તકનીકો અને મકાન સામગ્રીને અપનાવવા માટે એક ટેકનોલોજી સબ-મિશનની સ્થાપના કરવામાં આવી છે. ટેકનોલોજી સબ-મિશન અંતર્ગત, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ વૈશ્વિક હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયાની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ વિશ્વભરની નવીન તકનીકોને ઓળખવા […]

વાધ દિવસઃ દુનિયામાં માત્ર 4000 જ વાઘની વસ્તી, 70 ટકા વાઘ માત્ર ભારતમાં

દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં વાઘની વસ્તી ધીમે-ધીમે ઘટી રહી છે. લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29મી જુલાઈએ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દુનિયામાં હાલ માત્ર ચાર હજાર જ વાઘ બચ્યાં છે. જે પૈકી સૌથી વધારે વાઘની સંખ્યા ભારતમાં છે. 70 ટકા જેટલા વાઘ માત્ર […]

ચિંતાજનક : દુનિયાભરમાં ફરી પગ પેસારો કરી રહ્યો છે કોરોના

દુનિયાભરમાં ફરી કોરોનાનો પગ પેસારો who એ વ્યકત કરી ચિંતા ડેલ્ટા વેરિયન્ટ વાળા સિક્વન્સમાં 75 % નો વધારો દિલ્હી:કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ નવા પડકાર સાથે દેખાવા લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ અહેવાલ આપ્યો છે કે, 20 જુલાઇ સુધીમાં ગ્લોબલ ઇનીશિએટીવ ઓન શેયરિંગ ઓલ ઇન્ફલ્યુએન્ઝા ડેટાને 24 લાખ જીનોમ સિક્વન્સ ઉપલબ્ધ કરાયા છે.આમાંથી 2.20 લાખ સિક્વન્સમાં જ […]

કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં 15 લાખ બાળકો અનાથ થયા: રિપોર્ટ

કોરોના મહામારી દરમિયાન અનાથ બાળકોને લઇને ચોંકાવનારો રિપોર્ટ કોરોના કાળ દરમિયાન વિશ્વભરમાં 15 લાખ બાળકો અનાથ થયા 15 લાખ અનાથ બાળકોમાંથી 1.90 લાખ બાળકો ભારતના છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે જ્યાં એક તરફ સમગ્ર વિશ્વ હચમચી ચૂક્યું છે. અનેક દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવા પામ્યું છે અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે. મહામારીના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code