1. Home
  2. Tag "world"

વિશ્વના સૌથી મોટા કાર્પોરેટ હાઉસ સુરતના ડાયમંડ બુર્સના લોકાર્પણમાં રશિયાના પ્રમુખને આમંત્રણ

સુરતઃ વિશ્વના સૌથી મોટા કોર્પારેટ હાઉસ સુરત ડાયમંડ બુર્સના નિર્માણનું કાર્ય 85 ટકા જેટલું પૂર્ણ થઇ ચૂક્યું છે. દિવાળીની આસપાસ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)નું લોકાર્પણ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. સુરતમાં પાલ-ઉમરા બ્રીજને ખુલ્લો મૂકવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખજોદ ખાતે નિર્માણધીન એસડીબીની મુલાકાત લીધી હતી અને એસડીબીના લોકાર્પણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

દુનિયામાં પુરુષોની સરખામણીએ મહિલાઓનું આયુષ્ય લાંબુઃ એક રિપોર્ટમાં કરાયો દાવો

દિલ્હીઃ દુનિયાભરમાં પુરુષો અને મહિલાઓના આયુષ્ય સંબંધિત રિપોર્ટ પ્રકાશિત થઈ છે. વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક રિપોર્ટ 2021માં સામે આવ્યું છે કે, ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં મહિલાઓનું આયુષ્ય પુરુષોની સરખામણીએ વધુ હોય છે. એટલે કે મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે. જો કે, આરોગ્યના મામલે મહિલાઓ પુરુષોથી પાછળ છે. એક્સપર્ટ આ ગ્લોબલ ટ્રેન્ડ પાછળ સારા આરોગ્યના […]

દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનશે રાજસ્થાનના આ શહેરમાં

દિલ્હીઃ ભારતમાં દુનિયાના સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાદ હવે ભારતમાં દુનિયાના ત્રીજા નંબરનું સૌથી મોટુ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમ જયપુરમાં બનશે અને આ માટે જયપુર વિકાસ અધિકારીએ રાજસ્થાન ક્રિકેટ એકેડમીને જમીન લીઝ ઉપર આપી છે. આરસીએના અધ્યક્ષ વૈભવ ગહલોતએ જણાવ્યું હતું કે, લગભગ 100 એકરમાં […]

સાયબર સિક્યુરિટીના મામલે ભારત વિશ્વના ટોપ-10 દેશોમાં, ચીન કરતા પણ આગળ

સાયબર સિક્યુરિટી મામલે ભારતની હરણફાળ સિક્યુરિટીના મામલે વિશ્વના ટોપ-10 દેશોમાં ચીનને પણ પાછળ રાખી યાદીમાં ભારત આગળ દિલ્હી : ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન તરફથી રજૂ કરેલા ગ્લોબલ સાયબર સિક્યોટિટી ઇન્ડેક્સ અનુસાર સાયબર સિક્યોરિટીના મામલે ભારતને 100માથી 97.5 અંક મળ્યા છે. આ અંક મુજબ ભારત હવે સાયબર સિક્યુરિટીના મામલે વિશ્વના ટોપ-10 દેશોમાં આવી ગયું છે. જો કે […]

વિશ્વમાં 13 કરોડ લોકો પર મંડરાઈ રહ્યો છે ભુખમરાનો ખતરો, 40 કરોડ લોકો પર હીટવેવનું જોખમ

દિલ્લી: યુનાઈટેડ નેશન્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે દુનિયાના તમામ અમીર દેશોની આંખ ખોલી દેશે અને કેટલાક મોટા ધનીક દેશો માટે શરમની વાત બરાબર છે. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં વિશ્વ અનેક ગંભીર ખતરાનો સામનો કરી શકે તેવી શક્યતાઓ છે. આગામી 30 વર્ષોમાં દુષ્કાળ, ભુખમરો અને અત્યંત […]

વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો

અમદાવાદઃ પરંપરાગત ખેતીની દિશા બદલવામાં નેનો ટેકનોલોજીથી બનેલું નાઇટ્રોજન યુક્ત નેનો યુરિયા લિક્વિડ ખાતર ધરતીપુત્રો માટે ઉપયોગી બનશે તેવો મત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ઇફકો-કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ એવા પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરિયાની વ્યાપક […]

કોરોનાનો ભરડોઃ દુનિયામાં ત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકોના થયા મોત

ભારત, અમેરિકા, બ્રાઝિલમાં સૌથી વધારે મોત કોરોના માટે અમેરિકાએ ચીનને ઠરાવ્યું જવાબદાર દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની સામે લડાઈ લડી રહ્યાં છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 40 લાખથી વધારે લોકોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પ્રાપ્ત […]

કોરોનાથી થતી મોત પર WHOએ કર્યો ખુલાસો

કોરોનાથી થતી મોતને લઈને WHOએ કર્યો ખુલાસો ખુલાસામાં બહાર આવી મહત્વની જાણકારી લોકોને સતર્ક થવાની જરૂર દિલ્લી:  દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધાવાની ગતિ ધીમી પડી છે. હવે દેશમાં જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે જે તમામ લોકો માટે રાહતના સમાચાર છે. આવા સમાચારની વચ્ચે WHOએ ખુલાસો કર્યો છે જેમાં […]

પૃથ્વીની સપાટી પર થીજેલો બરફ ઝડપી ગતિએ પીગળી રહ્યો છે: અહેવાલ

વિશ્વભરમાંથી વાર્ષિક 328 અબજ ટન બરફ પીગળી જાય છે પૃથ્વીની સપાટી પર થીજેલો બરફ ઝડપી ગતિએ પીગળી રહ્યો છે જો આવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો વિશ્વની જળસપાટી વધારે ઉંચી આવી જશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે. નવા અહેવાલમાં દાવો થયો હતો કે વિશ્વભરમાંથી વાર્ષિક 328 અબજ ટન બરફ […]

ભારતીય સંસ્કૃતિ જ નહીં સંસ્કૃત ભાષાએ પણ દુનિયાને નવી રાહ ચિંધી

ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા દુનિયાના અનેક દેશોમાં આકર્ષી રહી છે. એટલું જ નહીં અમેરિકાની જાણીતી સિંગર મેરી મિલબેનએ તાજેતરમાં ભારતીયોને નવા વર્ષની સંસ્કૃતના શ્લોકનું પઠન કરીને શુભકામના પાઠવી હતી. બીજી તરફ ભારતીયો જ એક સમયની જનભાષા સંસ્કૃતને ભૂલી રહ્યાં છે. દેશની જનતાએ અંગ્રેજી ભાષા તરફ દોડ લગાવી છે. અંગ્રેજી સહિતની દુનિયાની મોટાભાગની ભાષામાં સંસ્કૃતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code