1. Home
  2. Tag "world"

ભારત 140 અબજોપતિ સાથે દુનિયામાં ત્રીજા સ્થાનેઃ સૌથી વધારે અમેરિકામાં 724 અબજોપતિ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન જાણીતી બિઝનેશ મેગેઝિન ફોર્બ્સએ દુનિયાના અબજોપતિની જાહેર કરેલી યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે અમેરિકાનો સમાવેશ થાય છે. જ્યારે દુનિયાના સૌથી વધારે અબજપતિઓ ધરાવતા શહેરોમાં દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈને આઠમો ક્રમ છે. બેઈજીંગમાં સૌથી વધારે 100 જેટલા અબજપતિઓ છે. જ્યારે 99 અબજોપતિઓ […]

ડિજીટલ વિશ્વ: ભારત સહિત વિશ્વમાં કેશલેસ પેમેન્ટનો ક્રેઝ વધ્યો

ભારત સહિત વિશ્વમાં કેશેલેસ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો લોકો કામકાજ માટે ડિજીટલ પેમેન્ટને શ્રેષ્ઠ માધ્યમ માની રહ્યા છે દક્ષિણ કોરિયામાં લોકો કેશલેસ પેમેન્ટને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વ ડિજીટલ બની રહ્યું છે અને વિશ્વભરમાં ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. લોકો કામકાજ માટે ડિજીટલ પેમેન્ટને શ્રેષ્ઠ માધ્યમ માની રહ્યા છે. ગ્લોબલ […]

વિશ્વના દેશોમાં મૂળભારતીયો ઉચ્ચ હોદ્દાઓ પર નિભાવી રહ્યા છે ફરજ

મૂળ ભારતના કેટલાક લોકો એવા છે જે દેશની બરાહ વિશ્વના 15 જેટસલા દેશોમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, આ તમામ લોકો ઉચ્ચ હોદ્દા પર રહીને દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજવી રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 15 દેશોમાં ભારતીય મૂળના અંદાજે 200થી પણ વધુ લોકો 200 થી વધુ લોકો ઊંચા પડે ફરજ નિભાવી રહ્યા […]

વર્ષ 2020ના અંતે વૈશ્વિક જાહેર દેવું વધીને જીડીપીના 98% થયા હોવાનો IMFનો અંદાજ

વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને પડ્યો મોટો ફટકો વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકાને સ્પર્શી ગયું ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આ અંદાજ વ્યક્ત કરાયો વોશિંગ્ટન: વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકા સ્પર્શી ગયું હોવાનો અંદાજ IMF દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો […]

વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા ભારતના હિમાચલપ્રદેશમાં, 1890માં થયો હતો જન્મ

દિલ્હીઃ ગિનીઝ ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર જાપાનમાં 118 વર્ષના કેન તનાકા દુનિયાના સૌથી વૃદ્ધ મહિલા છે. જો કે, ભારતમાં તેમનાથી પણ વધારે ઉંમરના વૃદ્ધા હોવાનું સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં 130 વર્ષના વૃદ્ધ મહિલા રહે છે. તેમના આધારકાર્ડમાં જન્મનું વર્ષ 1890 દર્શાવવામાં આવ્યું છે. જેથી સ્થાનિક તંત્ર દ્વારા તેમની ઉંમર સાથે જોડાયેલા તથ્યોની તપાસ […]

વિશ્વ પર્યાવરણ દિવસ: આમને આમ ચાલતું રહેશે તો ઉજ્જડ થઈ જશે ધરતી, દર વર્ષે કપાય છે 15 અબજથી વધુ વૃક્ષો

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ અને સ્વચ્છતાના સ્તરમાં ઘટાડાની પાછળ વૃક્ષોનું અંધાધુંધ કપાવવું પણ મહત્વનું કારણ છે. ધરતી બેશુમાર વૃક્ષોથી આચ્છાદિત છે. પરંતુ લોકો પોતાની સુવિધા અને ફાયદા માટે તેને ખૂબ કાપી રહ્યા છે. આજે પરિસ્થિતિ આવી થઈ ચુકી છે કે જંગલ સમાપ્ત થવાથી ઘણાં વિસ્તાર ઉજ્જડ થઈ ગયા છે. પર્યાવરણ દિવસના પ્રસંગે જાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code