1. Home
  2. Tag "world"

આ છે દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓ,મુલાકાત લેતા પહેલા વિચારી લો

દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે, જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. પરંતુ આ સુંદર જગ્યાઓ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.તો ચાલો તમને દુનિયાના આ સ્થળોનો પરિચય કરાવીએ. પૂર્વ આફ્રિકામાં આવેલું આ સરોવર એવું લાગે છે કે તે મંગળ પર હોવું જોઈએ. આ સરોવરમાં ઘણા ખનિજો મળી આવે […]

દુનિયામાં ગ્લોબલ વોર્મિગ માટે રાસાયણિક ખાતર 24 ટકા જવાબદારઃ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી મળી બધા જ પ્રાકૃતિક ખેતી જન આંદોલન બને અને દેશભરમાં ગુજરાત પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બને તે માટે પ્રયત્નશીલ છે. આ વર્ષમાં સમગ્ર ગુજરાતને 10-10 ગામના ક્લસ્ટર (સમૂહ)માં વહેંચી બે ટ્રેનર પ્રત્યેક ગામમાં ખેડૂતોને પ્રશિક્ષણ આપશે. જેના થકી પ્રાકૃતિક ખેતીનું અભિયાન જન જન સુધી પહોંચાડી શકાશે, […]

વિશ્વમાં પ્રથમ વખત વાયુ પ્રદૂષણને કારણે ફેફસાંનું કેન્સર જોવા મળ્યું,અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હી : વિશ્વમાં પ્રથમ વખત પીએમ 2.5 અને ફેફસાના કેન્સર વચ્ચેની લિંક મળી આવી છે, જે મુજબ ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓના ફેફસામાં કેન્સર મ્યુટેશન જોવા મળ્યું છે. આ અભ્યાસ અમેરિકા, યુરોપ, તાઈવાન, કોરિયા અને ભારત સહિત વિવિધ દેશોમાં વાયુ પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક […]

દુનિયામાં હવે ધીમે-ધીમે ડોલરનો દબદબો ઘટ્યો, અન્ય વિકલ્પ અંગે વિવિધ દેશોમાં વિચારણા

નવી દિલ્હીઃ છેલ્લા સાત દાયકાથી દુનિયામાં એક દેશ બીજા દેશ સાથે ડોલરમાં વ્યવહાર કરતો આવ્યો છે, પરંતુ હાલ યુક્રેન-રશિયા યુદ્ધ, અમેરિકામાં મંદી સહિતના કારણોસર હવે અનેક દેશો ડોલરને બદલે અન્ય ચલણ તરફ વ્યવહાર કરતા થયા છે. ભારત અનેક દેશો સાથે રૂપિયામાં વ્યવહાર કરતું થયું છે. આવી રીતે ચીન અને રશિયા પણ ડોલરના બદલે અન્ય ચલણમાં […]

દુનિયાનું સૌથી ઉદાસ શહેર,જ્યાં વહે છે લોહીની લાલ નદી,રહેવાસીઓની સરેરાશ ઉંમર પણ ઘટી

સતત 6ઠ્ઠી વખત ફિનલેન્ડને વિશ્વનો સૌથી ખુશ દેશ ગણવામાં આવ્યો છે.વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની યાદીમાં અફઘાનિસ્તાન અને લેબનાનને સૌથી વધુ મુશ્કેલીગ્રસ્ત દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.આનું પણ એક કારણ છે.બંને દેશો લાંબા સમયથી રાજકીય અને આર્થિક ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યા છે,જે ત્યાં રહેતા લોકોને પરેશાન કરવા માટે પૂરતા છે.આ બધાની વચ્ચે રશિયામાં એક એવું શહેર છે […]

વિશ્વના સૌથી સુખી દેશોની યાદી જાહેર,જાણો ભારત કયા નંબરે છે

દિલ્હી: ગ્લોબલ હેપીનેસ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો છે. આ અંતર્ગત દુનિયાભરના સૌથી ખુશ દેશોની રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. ટોચના 20માં એક પણ એશિયન દેશ નથી, જ્યારે ફિનલેન્ડ ટોચ પર છે, જેણે સતત છ વર્ષથી આ સ્થાન જાળવી રાખ્યું છે. આ દેશની વસ્તી 55 લાખથી વધુ છે. હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ફિનલેન્ડને 7.842 પોઈન્ટ મળ્યા છે. […]

દુનિયામાં 200 મિલિયન સ્ટ્રીટ ડોગ, ચીન બાદ ભારતમાં સૌથી વધારે સ્ટ્રીટ ડોગની સંખ્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શ્વાનના હુમલાની ઘટનાઓ વધી છે, તાજેતરમાં જ દિલ્હીમાં શેરી કુતરાઓના હુમલાથી બે ભાઈઓના મોત થયાં છે. તેમજ દેશના વિવિધ રાજ્યોમાં શ્વાનની સમસ્યાના બનાવો સામે આવી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં લગભગ 6.2 કરોડ જેટલા સ્ટ્રીટ ડોગના કારણે મુશ્કેલીઓ વધી છે. સ્ટ્રેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સએ છેલ્લા એક વર્ષનો ડેટા જાહેર […]

દિલ્હી હવે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર નથી,ભારતના 39 શહેરોમાં પ્રદૂષણ વધ્યું 

દિલ્હી:ભારત 2022માં દુનિયામાં આઠમો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.2021માં પાંચમા નંબરે હતો.વાયુ પ્રદૂષણ માપન એકમ એટલે કે પીએમ 2.5માં પણ ઘટાડો થયો છે. તે 53.3 માઈક્રોગ્રામ /ક્યુબિક મીટર થઈ ગયું છે.આ હજુ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાની સલામત રેખા (5) કરતા 10 ગણા વધુ છે.વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જાહેર છે.આમાં 30,000 થી વધુ ગ્રાઉન્ડ બેઝ મોનિટર પાસેથી […]

વિશ્વ માટે Co-WIN એક મોડેલ હોવાના PM મોદીના મત સાથે હું પણ સહમતઃ બિલ ગેટ્સ

નવી દિલ્હીઃ વધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. બિલ ગેટ્સના ટ્વીટના જવાબમાં, જ્યાં તેમણે તેમની તાજેતરની ભારતની મુલાકાત પર તેમની ‘નોટ’ શેર કરી પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, બિલ ગેટ્સને મળીને અને મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને આનંદ થયો. તેમની નમ્રતા અને વધુ સારી તેમજ વધુ ટકાઉ પૃથ્વી બનાવવાની ઉત્કટતા […]

દુનિયામાં ચાના ઉત્પાદનમાં ભારત મોખરે, બ્લેક ટીનું સૌથી વધારે ઉત્પાદન

નવી દિલ્હીઃ ભારતે ઉત્પાદન વધારવા, ભારતીય ચા માટે વિશિષ્ટ બ્રાન્ડ બનાવવા અને ચા ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધા છે. લગભગ 1350 M. Kgs ઉત્પાદન સાથે ભારત 2મો સૌથી મોટો ચા ઉત્પાદક અને સૌથી મોટો કાળી ચા ઉત્પાદક દેશ છે અને સ્થાનિક જરૂરિયાતો અને નિકાસ જવાબદારીઓને પહોંચી વળવા માટે આત્મનિર્ભર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code