દુનિયાના પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળા વિમાને ભરી ઉડાન, જુઓ Video
બ્રિટનના વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા હાઇડ્રોજન ઇંધણવાળા પેસેન્જર વિમાને સફળતાપૂર્વક ભરી ઉડાન આ વિમાનના આવિષ્કારથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શકાશે પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સામે ગ્લોબલ વોર્મિંગ એક મહાસમસ્યા બનીને ઉભી છે ત્યારે વાયુ પ્રદૂષણમાં ઘટાડો એ ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં રાખવા માટે એક ઉપાય છે. આ જ દિશામાં વૈજ્ઞાનિકોને એક સફળતા પ્રાપ્ત થઇ છે. હાઇડ્રોજન […]