શું તમે જાણો છો કે વિશ્વની પ્રથમ શાળા ક્યાં ખોલવામાં આવી હતી?
શાળા એ આપણા જીવનનું પ્રથમ પગથિયું છે. આપણે બધા શાળા છોડ્યા પછી કૉલેજ જઈએ છીએ. પાછળ રહી જાય છે શાળાની એ મીઠી યાદો, જે કાયમ તમારી સાથે રહે છે.શાળા એ આપણા જીવનનો મોટો ભાગ છે.આવી સ્થિતિમાં, ધારો કે કોઈ તમને પૂછે કે આધુનિક શાળાઓના પિતા કોણ હતા? વિશ્વની પ્રથમ શાળા ક્યાં ખોલવામાં આવી હતી? આ […]