સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મકરસંક્રાંતિના દિને 108 ગાયોનું પૂજન કરાશે
બોટાદઃ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજીના મંદિરમાં રોજબરોજ અનેક ભાવિકો દાદાના દર્શન માટે આવી રહ્યા છે. મંદિર દ્વારા કષ્ટભંજન હનુમાનજીને વાર-તહેવારે અવનવો શણગાર કરવામાં આવતો હોય છે. અને ભક્તો દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે. હવે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વના દિવસ ગાય પૂજન ઉત્સવ ઊજવાશે. જેમાં સવારે 9 થી 11 ના […]