1. Home
  2. Tag "WPI"

વિતેલા મહિના ઓગસ્ટમાં જથ્થાબંઘ ફૂગાવો પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે ,-0.52 ટકા રહ્યો

દિલ્હીઃ- ઓગસ્ટમાં WPI ફુગાવો વધીને -0.52 ટકા ની 5 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. વાણિજ્ય મંત્રાલય દ્વારા આજરોજ ગુરુવારે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ઓગસ્ટમાં સતત પાંચમા મહિને જથ્થાબંધ ભાવો મંદીના વલણમાં રહ્યા હતા. જોકે, જથ્થાબંધ ભાવ સૂચકાંક ફુગાવો -0.52 ટકાની પાંચ મહિનાની ટોચે પહોંચ્યો હતો. જથ્થાબંધ ફુગાવાના આંકડા આંકડા મંત્રાલયે 12 સપ્ટેમ્બરે ઓગસ્ટ […]

જથ્થાબંધ ફુગાવો સતત ત્રીજા મહિને શૂન્યથી નીચે આઠ વર્ષની નીચી સપાટીએ

  દિલ્હીઃ- જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને હવે નીચી સપાટીએ પહોંચી માઈનસ 4.12 ટકા નોંધાયો છે. સતત ત્રીજા મહિને જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટયો છે. ખાદ્યચીજો સસ્તી થવાને કારણે WPI આઠ વર્ષની નીચામાં નીચી સપાટીએ રહ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ અને ઉત્પાદિત ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થવાને કારણે જૂન, 2023માં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઈનસ 4.12 ટકા […]

જથ્થાબંધ ફુગાવો ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ, મે મહિનામાં 3.48 ટકા નો ઘટાડો

જથ્થાબંધ ફુગાવો ત્રણ વર્ષના તળિયે મે મહિનામાં 3.48 ટકા નો ઘટાડો દિલ્હીઃ- વિતેલા મહિના  એપ્રિલમાં 0.92 ટકાના ઘટાડા સામે મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 3.48 ટકા ઘટ્યો હતો. મે મહિનામાં જથ્થાબંધ ખાદ્યપદાર્થોના ભાવમાં 1.59 ટકા નો ઘટાડો થયો હતો, જ્યારે ઈંધણ અને પાવરના ભાવમાં 9.17 ટકા નો ઘટાડો થયો હતો. તો વળી મે […]

કમરતોડ મોંઘવારી, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04%ના રેકોર્ડ લેવલે

મે મહિનામાં કમરતોડ મોંઘવારી મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.4 ટકાના રેકોર્ડ લેવલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાથી મોંઘવારી વધી નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે. પેટ્રોલ અને ડીઝલની આસમાન આંબતી કિંમતો અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04 ટકાના રેકોર્ડ […]

એપ્રિલમાં મોંઘવારી વધી, જથ્થાબંધ ફુગાવો વધીને 10.49% નોંધાયો

કોરોના મહામારી વચ્ચે મોંઘવારી પણ વધી એપ્રિલમાં WPI ફુગાવો વધીને 10.49 ટકા થયો ખાદ્યાન્ન વસ્તુઓ, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીથી ફુગાવો વધ્યો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 10.49 ટકા થયો છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. ખાદ્યાન્ન વસ્તુઓ, ક્રૂડ ઓઇલ તેમજ મેન્યુફેક્ચરિંગ ગૂડ્સના […]

માર્ચમાં જથ્થાબંધ ફુગાવો વધીને 7.39%, 8 વર્ષની ટોચે

માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો ફેબ્રુઆરી, 2021માં જથ્થાબંધ ફુગાવો 4.17 ટકા તેમજ માર્ચ, 2020માં 0.42 ટકા હતો નવી દિલ્હી: ક્રૂડ અને લોખડના ભાવમાં વધારાને કારણે માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો છે. જે 8 વર્ષની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે. આપને જણાવી […]

મોદી સરકારને રાહત, 10 માસમાં નીચલા સ્તરે જથ્થાબંધ ફૂગાવાનો દર

મોદી સરકારના કાર્યકાળના આખરી માસમાં મોંઘવારીના મોરચે સતત રાહત મળી રહી છે. ગત ડિસેમ્બર બાદ હવે જાન્યુઆરીનો જથ્થાબંધ મોંઘવારી દરનો આંકડો પણ ઘટયો છે. ડિસેમ્બરના 3.08 ટકાના મુકાબલે જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.76 ટકા થઈ ગયો છે. તે ગત દશ માસના લઘુત્તમ સ્તર પર છે. જ્યારે વાર્ષિક આધારે આ મહીને જથ્થાબંધ મોંઘવારીનો દર 3.02 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code